Samagra Shiksha Abhiyan Recruitment Gujarat । સમગ્ર શિક્ષા અભિયાન ભરતી ગુજરાત

Samagra Shiksha Abhiyan Recruitment Gujarat

જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ભરતી 2025 અંગેની સમગ્ર માહિતી ગુજરાત સરકારની સમગ્ર શિક્ષા (SSA) દ્વારા જાહેર કરવામાં આવી છે. જો તમે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છો છો, તો આ એક ઉત્તમ તક બની શકે છે. આ ભરતી 11 મહિનાના કરાર આધારે કરવામાં આવશે અને ઉમેદવારોને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્તરે જ્ઞાન સહાયક તરીકે … Read more