Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat । મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ગુજરાત
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક શિષ્યવૃત્તિ યોજના છે, જેના માધ્યમથી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે નાણાકીય સહાય મળે છે. આ યોજના ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ વિવિધ અભ્યાસક્રમો માટે અભ્યાસ કરવા માગે છે પરંતુ પરિવારની ઓછી આવકને કારણે આગળ વધી શકતા નથી. તો આ … Read more